🔥 ट्रेंडिंग एएपी नेता चन्नी ने पंजाब सरकार पर हमला... सिकंदरा राऊ के मौहल्ला नौरंगाबाद में ख... Sugarcane Farmers Block Highway in Bag... नशा विरोधी कार्यकर्ता परमिंदर की हत्या... मुज़फ़्फ़रपुर में मुशहरी प्रखण्ड H O क... ग्वालियर में धान की आवक से पहले SDM और...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રોજેક્ટ પા પા પગલી’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ રિવ્યુ વર્કશોપનું આયોજન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 05:09 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રોજેક્ટ પા પા પગલી’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ રિવ્યુ વર્કશોપનું આયોજન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ‘પ્રોજેક્ટ પા પા પગલી’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ રિવ્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, ICDS કમિશનરશ્રી રણજીતકુમાર સિંહ, ડૉ. અપરાજિતા એજ્યુકેશન સ્પેશ્યાલિસ્ટ યુનિસેફ, અમદાવાદ ઝોનનાં નાયબ નિયામકશ્રી સુ. શ્રી ક્રિષ્ના વૈષ્નાણી તથા GRCનાં ડાયરેક્ટર અમી પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ECCE), ગુણવત્તાયુક્ત પ્રિ-પ્રાયમરી શિક્ષણ, શાળા તત્પરતા, ક્ષમતા વર્ધન અને વિભાગીય સંકલન જેવા મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App