🔥 TRENDING Bhairavgarh Jail Incident: Men Made to... Ashok Gahlot demands water, crop compe... LCB ઝોન‑8એ 4 વર્ષથી ફરતા વાહનચોરીના આર... અમદાવાદમાં સાયબર ક્રાઇમ: ફેક ID દ્વારા... ਨਿਊਜ਼ੀਲੈਂਡ ਤੋਂ ਆਏ ਨੌਜਵਾਨ ਨੇ ਸੌਤੇਲੇ ਪਿਤ... સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા નકલી ઘી બના...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં પત્રકારત્વ જગતમાં ચકચાર, વીડિયો વાયરલ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 13 Oct 2026, 04:58 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના પત્રકારત્વ જગતમાં ચકચાર મચી ગઈ છે. અબ તક મીડિયાના માલિક વિરુદ્ધ જન પ્રતિબિંબના માલિકને નગ્ન કરી ઢોર માર માર્યાના આક્ષેપ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જન પ્રતિબિંબના માલિક સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયોની સત્યતા અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મામલે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ આ વાયરલ વીડિયોને લઈને પત્રકાર આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
📲Get App