🔥 TRENDING Over 2,500 Probationary Officer Vacanc... Gold price rises by Rs 250 per 10 gram... Indian IT and Renewable Energy Firms S... Kempegowda International Airport Tops... पटना में छात्रों ने SIR व ज्ञानेश कुमा... महथावा के सार्वजनिक दुर्गा मंदिर के पं...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોડાસા તાલુકા નાં ઈટાડી ગામે અકસ્માત થયેલી બાઈક લઈને રીક્ષા ચાલક ફરાર થયો.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 13 Oct 2026, 07:20 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા નાં ઈટાડી ગામે રીક્ષા ચાલક બાઈકલઈને ફરાર થતા વિડિઓ વાઇરલ.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ગામે અકસ્માત નાં બનાવ નાં પગલે ચોર સક્રિય થયા.. ધોરા દિવસે એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા માં અકસ્માત થયેલી બાઈક લઈને ફરાર થતા ઈટાડી ગામ નાં લોકો દોડી આવ્યા હતા જયારે રીક્ષા ચાલક પૂર ઝડપે ચલાવી ને ભાગી છૂટવાની કોશિશ કરતા ગામ નાં યુવાનો પીછો કર્યો હતો.. રીક્ષા ચાલક ને પકડીને મોડાસા રૂરલ પોલીસ ને જાણ કરીને પોલીસ ને હવાલે કર્યો હતો.. ઈટાડી ગામ ની આ ઘટના સમગ્ર ચર્ચા નો વિષય બન્યો છે
📲Get App