🔥 TRENDING सिकंदराराऊ में भीषण सड़क हादसा, ट्रैक्... जैनुद्दीनपुर में जमीन के बैनामों को ले... বাগনান স্বস্তিক সংঘের পূজা ખેરાલુ નગરપાલિકા વોર્ડ 1ની પેટા ચૂંટણી... पूर्व मंत्री के पुत्र ने बाढ़-ग्रस्त द... दिल्ली में CJP के प्रदर्शन पर सुप्रीम...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેવભૂમિ દ્વારકાની ભાડથર પંચાયત પેટાચૂંટણીમાં ખેડૂતો અને મજૂરોના સંયુક્ત પ્રયાસોથી ’આપ’ ની ઐતિહાસિક જીત : ગોપાલ ઈટાલીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Oct 2026, 12:36 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 13/10/2026

દેવભૂમિ દ્વારકાની ભાડથર પંચાયત પેટાચૂંટણીમાં ખેડૂતો અને મજૂરોના સંયુક્ત પ્રયાસોથી ’આપ’ ની ઐતિહાસિક જીત : ગોપાલ ઈટાલીયા

શાસકો જો પોતાની નીતિઓ નહીં સુધારે તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં આખા ગુજરાતમાં ભાડથર જેવી સ્થિતિ થશે : ગોપાલ ઈટાલીયા

ભાજપ સરકાર સત્તાના અહંકારમાં અંધ બનીને ખેડૂતોની પીડા અને દુષ્કાળની માગણી પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે : ગોપાલ ઈટાલીયા

’આપ’ ઉમેદવાર વિરુભાઈ કંડોરિયા ૩૫૦૦ કરતા વધુ મતોની જંગી લીડથી વિજયી બન્યા : ગોપાલ ઈટાલીયા

સમગ્ર ગુજરાતના ખેડૂતો સંગઠિત થઈ સંકલ્પ કરશે તો સત્તાધારી ભાજપને ભગાડતા કોઈ રોકી નહીં શકે : ગોપાલ ઈટાલીયા

હજુ પણ સમય છે, ભાજપ સરકાર જાગે અને તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરે : ગોપાલ ઈટાલીયા
📲Get App