🔥 ट्रेंडिंग બ્રેકિંગ ન્યૂઝ: એશિયામાં ક્રૂડ ઓઈલની સ... પોરબંદર મહાનગરપાલિકાની નવી સત્તાવાર વે... कटिहार के आजमनगर में बाबा गोरखनाथ धाम... बिहार में 12 हज़ार करोड़ रुपये की योजन... सुशील नगर विद्युत उपकेंद्र की पहल, घर-... પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષા...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનવિશ્વાસનો જયઘોષ, વિકાસના સંકલ્પનો વિજય !

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 05:46 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનવિશ્વાસનો જયઘોષ, વિકાસના સંકલ્પનો વિજય ! 🚩

ગાંધીનગર સ્થિત ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની સહઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત ઓખા અને થરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ઉજવણી કરી.

આ વિજય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જન-જન સુધી પહોંચેલા વિકાસ, સુશાસન અને લોકકલ્યાણના કાર્યો પ્રત્યે જનતાએ વ્યક્ત કરેલી અતૂટ શ્રદ્ધાની મહોર છે. જનતાનો આ અપ્રતિમ પ્રેમ અને વિશ્વાસ અમને જનસેવાના માર્ગે વધુ સમર્પણ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

આ ઐતિહાસિક જનાદેશ બદલ સૌ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર.
📲Get App