🔥 TRENDING Delhi Authorities Shut Down Jantar Man... Opposition Parties Rally in New Delhi... BCCI Confirms India‑Sri Lanka ODI Will... Kaif Urges India to Recruit Bowlers Li... Former BCCI Selector Explains Early En... Akshay Kumar Wraps UK Shoot for 'Samuk...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

નવસારી જિલ્લામાં મહિલા મોરચાની બહેનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 13 Oct 2026, 06:24 AM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લામાં મહિલા મોરચાની બહેનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં દીકરીઓ સાથેના યૌન શોષણના મામલે તપાસ સમિતિ દ્વારા દોષિત કોંગ્રેસના સાંસદને રાહુલ ગાંધી દ્વારા સંરક્ષણ આપવામાં આવતું હોવાના આક્ષેપના વિરોધમાં આજ રોજ નવસારી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા મોરચાની બહેનો સાથે વિરોધ પ્રદર્શન યોજી, સંબંધિત સાંસદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
📲Get App