🔥 TRENDING राजस्व एवं भूमि सुधार विभाग ने जनता की... सुपौल के कन्हैया कुमार ने मां दुर्गा क... भिवानी में पीड़ित परिवार के लिए न्याय... Apne Shahar ki baat बिहार के युवक ने रूस में बनायी गर्लफ्र... आशा धरना प्रदर्शन भरी जोर सौर से
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ના હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ૨૭૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Oct 2026, 10:00 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ હિંમતનગરમાં પાલિકા અને GPCBએ ૨૭૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કચરો જપ્ત કર્યો..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે શહેરની પાલિકા અને ગુજરાત પબ્લિક હેલ્થ સેન્ટર (GPCB)એ ૨૭૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કચરો જપ્ત કર્યો.આ જપ્તી સ્થાનિક સ્તરે કરવામાં આવેલી નિરીક્ષણ કામગીરી દરમિયાન મળી,જેમાં વિવિધ સ્થળો પર રહેલા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રીને સત્તાવાળાઓએ કબ્જો કર્યો..

પાલિકા અને GPCBએ જણાવ્યુ છે કે આ પગલાં શહેરની સફાઈ અને પર્યાવરણ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને રાજ્યની પ્લાસ્ટિક પ્રતિબંધ નીતિને અમલમાં લાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.અધિકારીઓએ જણાવ્યું કે આવી કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે,જેથી હિંમતનગરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યનું સ્તર સુધરે.
📲Get App