🔥 ट्रेंडिंग अमेठी स्वास्थ्य विभाग की बड़ी लापरवाही... शहर में शांति व्यवस्था बनाए रखने के लि... mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રીશ્રી સાથે વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીયુત રોબર્ટ ગોલ્ડસ્ટીને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 09:47 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાયબ્રન્ટ સમિટ પ્રમોશન અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાજેતરની યુ.એસ. મુલાકાતની સફળ ફલશ્રુતિ; મુખ્યમંત્રીશ્રી સાથે વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીયુત રોબર્ટ ગોલ્ડસ્ટીને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી...

આ બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલું ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિન્ટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ છે તેની વિસ્તૃત ભૂમિકા આપી...

બ્લેક રોક વિશ્વભરના ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ, ગવર્નમેન્ટ્સ, કોર્પોરેશન્સ અને ઈન્ડિવિડ્યુઅલ ઈન્વેસ્ટર્સ માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ફાયનાન્શ્યલ ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરે છે...

બ્લેકરોકની પ્રેઝન્સ સિંગાપોર અને હોંગકોંગની જેમ ગિફ્ટ સિટીને ભારતીય બિઝનેસમાં તેમના રોકાણ વધારવા માટે અગત્યની બનાવશે...
📲Get App