🔥 ट्रेंडिंग मानसा जिले में परविंदर सिंह (उर्फ़ झोट... महाराष्ट्र ने 2027-28 बजट अनुमानों के... सुप्रीम कोर्ट ने पिटिशनर को यूपी टिकट... उत्तरी प्रदेश के व्यक्ति ने पत्नी के भ... नथिंग OS 5 लॉन्च, Android 17 पर आधारित... ईडी ने राजवीर घुम्मन के खिलाफ जालंधर म...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પીંથળ ગામમાં દૂધ લેવા ગયેલા યુવક પર ચોરીથી હુમલો, પિતા પણ ઘાયલ

✍️ रिपोर्टर: Vikram Pata 🗓 13 अक्टू. 2026, 01:40 PM 👁 26
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પીંથળ ગામમાં દૂધ લેવા ગયેલા યુવક પર ધોકાથી હુમલો થયો, જેના કારણે પિતા પણ ઘાયલ થયા.

જોડિયા તાલુકાના પીંથળ ગામમાં દૂધ લેવા ગયેલા યુવક સાથે ગાળાગાળી કરી લાકડાના ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ તા.10 ઓક્ટોબરની સાંજે પીપળા ચોક પાસે બન્યો હતો. ફરિયાદ મુજબ, ગામના ભરતભાઈ મેંદપરાએ ફરિયાદીનો પુત્ર આફિદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ધોકાથી તેના પીઠના ભાગે માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ જમણા હાથમાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે ફરિયાદી આમીનભાઇ ઉર્ફે વલો આલમભાઇ કટીયા ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે ભરતભાઇ અવચરભાઇ મેંદપરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App