🔥 TRENDING 48.6% of Paddy Lifted from Patiala Man... Delayed Rice Harvest Reported in Jalan... Amritsar Police Crack ISIS-Linked Weap... Uttar Pradesh Clinch 267‑Run Victory O... Madhya Pradesh Excise Tax Drives 11% R... Madhya Pradesh power cuts spark rural...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈ તાલુકાના નડાઅને મોટા હબીપુરા જોડતા રોડ ઉપર દિપડો સી સી ટીવી કેમેરા કેદ થયો

✍️ Reporter: Dhobi Dharmendrkumar 🗓 13 Oct 2026, 05:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ તાલુકાના નડાઅને મોટા હબીપુરા જોડતા રોડ ઉપર દિપડો સી સી ટીવી કેમેરા કેદ થયો

બેકિંગ ન્યુઝ
વડોદરા ડભોઇ

ડભોઈ તાલુકાના નડાઅને મોટા હબીપુરા જોડતા રોડ ઉપર દિપડો સી સી ટીવી કેમેરા કેદ થયો

સીસીટીવી કેમેરા વીડીયો વાયરલ થયો

ડભોઈ તાલુકાના નડા મોટા હબીપુરા જોડતા રોડ પર આવેલી પાનેરી કંપની સીસીટીવી કેમેરા નાં ચિત્તો વીડીયો વાયરલ થયો

પાનેરી કંપની સામે દિપડો રોડ ક્રોસ કરતા નજરે પડે છે

વીડિયો વાયરલ થતા કંપની માં નોકરી કરતા કમૅચારી માં ફફળાટ


વહેલી તકે વનવિભાગ પાંજરું મુકી દિપડાને પાંજરે પૂરે એવી માંગ ઉઠવા પામી

નડા અને મોટા હબીપુરા રોડ પર રાત્રે ખેતરમાં ખેડુતો માં જતા લોકો માં ફફડાટ
📲Get App