🔥 TRENDING ಅಥಣಿ ವಕೀಲರ ಸಂಘ ಕಬ್ಬು ಬೆಳೆಗಾರರ ಹೋರಾಟಕ್ಕ... Weather department warns of heavy rain... बिलासपुर में कांग्रेस पार्टी का नेहरू... ವ್ಯವಸ್ಥಿತ ಅಧ್ಯಯನವೇ ವಿಜ್ಞಾನ- ಡಾ. ಶಕುಂತಲ... Bangalore Metro Green Line Extension f... जमशेदपुर में 17 या 18 तारीख को गर्व का...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં વધુ એક ડૉક્ટરની ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Oct 2026, 03:24 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત પોલીસએ હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં આરોપી ડૉ. અનુજ મહેશ્વરીને ધરપકડ કરી, સાથે નિરાલીને પણ તપાસમાં લઇ રહ્યા છે.

સુરત પોલીસએ હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં આરોપી ડૉ. અનુજ મહેશ્વરીને ધરપકડ કરી, અને કેસમાં સંડોવાયેલા અન્ય ડૉ. નિરાલીને પણ તપાસમાં લઇ રહ્યા છે.

બે દિવસ પહેલા ખટોદરા પોલીસે ડૉ. દિક્ષીતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતની ધરપકડ કરી હતી.

હર્ષના પિતાએ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી.

ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુમ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
📲Get App