🔥 ट्रेंडिंग पारसनाथ पहाड़ी पर पर्यटकों का अनुभव Bihar ke Gaya jila Chandpura ka school... जन अभियान परिषद ने छात्रों को विकासखंड... ભાવનગરમાં મહિલા ભાજપ કાર્યકરોએ "હાય રે... रामलीला के दूसरे दिन राम जन्म व भजन जै... समस्तीपुर: नाबालिग से बदसलूकी के आरोपि...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ભાડથર પેટાચૂંટણી: કોંગ્રેસના પ્રચારની સમીક્ષા

✍️ रिपोर्टर: Vikram Pata 🗓 12 अक्टू. 2026, 09:45 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાડથર પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રચારની કામગીરી અંગે સ્થાનિક સ્તરે ચર્ચા અને મૂલ્યાંકન ચાલી રહ્યું છે. ચૂંટણી પરિણામો બાદ પક્ષની રણનીતિ અને તેના અમલીકરણ પર સૌની નજર રહેશે.

ભાડથર પેટા ચૂંટણી મા કોંગ્રેસ ક્યાંય દેખાઈ નહીં. સોશિયલ મીડિયા મા પણ પંજો બહુ જોવા મળ્યો નહી. એટલે ઘણાં લોકો એવો સવાલ કરતા હોય છે કે.. ભાડથર મા પેટા ચૂંટણી કોણ જીતશે? તો આછું આછું એવું દેખાય છે કે.. કોંગ્રેસે પાછલા બારણે થી જેનો હાથ પકડયો હશે.. એ જીતશે.. તમારૂ શું કહેવાનું થાય
📲Get App