🔥 TRENDING पारसनाथ पहाड़ी पर पर्यटकों का अनुभव Bihar ke Gaya jila Chandpura ka school... जन अभियान परिषद ने छात्रों को विकासखंड... ભાવનગરમાં મહિલા ભાજપ કાર્યકરોએ "હાય રે... रामलीला के दूसरे दिन राम जन्म व भजन जै... समस्तीपुर: नाबालिग से बदसलूकी के आरोपि...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પવનચક્કી નજીક દારૂ સાથે એક શખ્સને સદ્ધનાથ પોલીસે ઝડપી પાડ્યો

✍️ Reporter: Vikram Pata 🗓 12 Oct 2026, 10:18 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સદ્ધનાથ પોલીસે પવનચક્કી નજીકથી એક શખ્સને મોટી માત્રામાં દારૂ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના પવનચક્કી જેલ રોડના ખૂણે આવેલા પેટ્રોલપંપ નજીક સીટી 'A' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૨ ચપલા સાથે હરેશ ઉર્ફે હરીભાઈ નેણશીભાઇ ગોરી (ઉં.વ. ૪૫)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂની કિંમત રૂ. ૧,૨૦૦ અને ઓલા ઇલેક્ટ્રિક બાઈક મળી કુલ રૂ. ૫૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં પ્રશાંત બાવાજીએ દારૂ પૂરો પાડ્યો હોવાનું સામે આવતાં બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાંત બાવાજીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App