🔥 TRENDING Sachin Tendulkar backs Smriti Mandhana... IndiGo Flight Diverted to Hyderabad Af... Ramayana Part 1 Set for Release on Nov... Bhubaneswar Police Launch JUVENTICA In... Mano Marks Four Decades in Indian Film... Smaran Ravichandran’s IPL bargain buy...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી ના કેરાળા વીરડિયા ગામમાં રેતી માફિયાઓ દ્વારા ગેર કાયદેસર વેસાણ, લોકો અને બાળકોને ખતરા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 12 Oct 2026, 01:00 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેરાળા વીરડિયા ગામમાં નદીના કાઠે ગૌચર જમીન પર રેતી નાં ઢગલાં કરી ગેર કાયદેસર વેસાણ થઈ રહી છે, જેથી રોડ પર યાત્રીઓ અને બાળકોને હાલાકી ભોગવી પડે છે અને પંસાયતની મેન ગટર અને પાણી લાઈન તોડી નાખી gaye છે.

કેરાળા વીરડિયા ગામમાં રેતી માફિયાઓ દ્વારા ગેર કાયદેસર વેસાણ કરવામાં આવે છે, જેનાથી ગામના લોકો અને બાળકોને રોડ ક્રોશ કરવામાં હાલાકી ભોગવી પડે છે.

આ વેસાણ કારણે પંસાયતની મેન ગટર લાઈન તોડી નાખી gaye છે અને પાણી લાઈન પણ ત્યાંથી પસાર થઈ રહી છે, જેને દબાવવામાં આવે છે અને વારંવાર રીપેરીંગ કરાવી પડે છે.

ગામના લોકો આ રેતી ચોરી માફિયા દ્વારા ત્રાસિત થઈ ગયા છે અને તેઓ વારંવાર અરજી કરી ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા કાર્યાલય અને તાલુકા પોલીસ સ્ટેશન એસ. પી સાહેબ ને સંપર્ક કર્યા છે, પરંતુ હજી સુધી કોઈ તંત્રકર્ય પોલીસ દ્વારા કરવામાં આવી નથી.

લી.સરપંચ શ્રી હરેશભાઈ બી રાઠોડ, કેરાળા ગ્રામ પંસાયત, આ મામલા પર નિદ્રશન આપી રહ્યા છે.
📲Get App