🔥 ट्रेंडिंग तीन राज्यों में सूखा, दो और पर संकेत,... रुजस्थान बनाम तमिलनाडु रंजि ट्रॉफी मैच... MCC NEET UG 2026 स्ट्रे वेकेंसी राउंड... तमिलनाडु ने छह शहरों पर केंद्रित $1.5... डी.पी. अभुषण ने धार में 3,000 वर्ग फुट... सुल्तानपुर के ब्राहिमपुर सरैया माफी गा...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના નવરાત્રી મહોત્સવમાં આગેવાનોની ઉપસ્થિતિ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 12 अक्टू. 2026, 11:52 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના સેક્ટર-૧૨ ખાતે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..

આજ રોજ ગાંધીનગરના સેક્ટર-૧૨ ખાતે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત રહી સમાજના આગેવાનોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો અને સારા કાર્યો માટે આશીર્વાદ મેળવ્યા હતા..

આ પ્રસંગે સમાજના પ્રમુખ ડૉકટર નીતા શેખાત,મંત્રી ડૉકટર ગોઠી,પૂર્વ પ્રમુખ જે પી પટેલ,ઇન્ફોસિટી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એમ કે દલસાણિયા સહિત અનેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હોદ્દેદારોમાં ડૉકટર કાંતિભાઈ શેખાત,ડૉકટર પાર્થ શેખાત અને ડૉકટર આયુષી વામજા શેખાત પણ જોડાયા હતા.મહોત્સવમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને સભ્યોએ માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ આયોજિત ગરબાનો આનંદ માણ્યો હતો.આ કાર્યક્રમમાં સમાજના ઉત્સાહ અને એકતા જોવા મળી હતી.
📲Get App