🔥 TRENDING કોલેજ પાસ યુવાનો માટે સરકારી નોકરીની ઉ... Top Air‑Cooled Tractors in India: Pric... પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિના નવીનીકરણ... ICMR to set up High‑Altitude Medicine... Cabinet convenes in Haridwar, only thi... Government appoints four new state gov...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Oct 2026, 08:54 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે અંદાજિત રૂપીયા 66 લાખના ખર્ચે ખરીદવામાં આવેલાં નવાં વાહનોનું લોકાર્પણ કર્યું.

શહેરની સ્વચ્છતા, સુવ્યવસ્થિત વ્યવસ્થાપન અને નાગરિકોને વધુ સારી નગરપાલિકા સેવાઓ પૂરી પાડવાની દિશામાં આ વાહનો ઉપયોગી સાબિત થશે. અમરેલીના વિકાસને નવી ગતિ મળે અને શહેરી સુવિધાઓ વધુ સુદૃઢ બને તેવા હેતુ સાથે શહેરના હિતમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ એક પ્રયાસ છે.
📲Get App