🔥 TRENDING ग्वालियर शीतला माता मंदिर पर ट्रक दुर्... નડિયાદમાં ડુમરાલ બજારમાં માતાજી માટે ગ... Livemint Highlights Film Scores That R... Mumbai Police Detain Protesters Outsid... Maharashtra CM Devendra Fadnavis meets... Men posing as fans assault Maharashtra...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા રામપાર્ક નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 04:34 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના રામપાર્ક ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ ઉપસ્થિતિ આપી હતી. તેમણે માતાજીના દર્શન કરી સૌને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી..

અરવલ્લીમાં-:
રામપાર્ક ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તેમણે માતાજીના દર્શન કરી સૌને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.પોલીસ અધિક્ષક જાડેજાની ઉપસ્થિતિથી આયોજકો અને ઉપસ્થિત નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.તેમણે આયોજનની સરાહના કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ખાતરી આપી હતી..

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થયા હતા.પોલીસ અધિક્ષક જાડેજાની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.
📲Get App