🔥 TRENDING ಶಿವಮೊಗ್ಗ ಜಿಲ್ಲೆ ಸೇರಿದಂತೆ ಮಲೆನಾಡು ಕರಾವಳ... সন্তোষ মিত্র স্কোয়ারের বন্দে ভারত থিম... ਭਾਰੀ ਮੀਂਹ ਦੇ ਬਾਵਜੂਦ ਨਰਾਤਿਆਂ ਦੇ ਪਹਿਲੇ ਦ... Civil Surgeon Orders Officials to Boos... Cycling Competition Held in Ludhiana u... Agniveer Subhash Kumar Chaudhary Dies...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લગ્ન કરાવી આપવાના ના નામે લોકોને ઠગતો વ્યક્તિ

✍️ Reporter: Husain Dhoki 🗓 12 Oct 2026, 02:22 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉપર ફોટા માં દેખાતો વ્યક્તિ પોતાનો નામ ફારૂક બતાવે છે અને તેના મોબાઈલ નંબર +917624007466 તથા +917862074704
આ વ્યક્તિ ફેસબુક માંથી લોકોના નંબર શોધે છે અને કોલ કરી તેની સાથે ખોટી ઓળખાણ બનાવે છે
પછી તેમને કહે છે એક વિધવા સ્ત્રી છે તેના માટે વર જોઈએ છે
સામે વાળો જયારે કહે છે કે વર છે તો પછી આ ફારૂક નામ બતાવતો વ્યક્તિ ઉપર ફોટા માં દેખાતી વ્યક્તિ ના ફોટા મોકલે છે અને કહે છે આ સ્ત્રી છે જે વડોદરા માં રહે છે તેને માંગરોળ બોલાવવા માટે ટિકિટ ના પૈસા મોકલો
ટિકિટ ના પૈસા મોકલ્યા પછી આ ફારૂક નામ નો વ્યક્તિ અન્ય ખરીદી કરવા પૈસા ની માંગણી કરે છે અને લોકોને આ રીતે ઠગે છે અને આ વ્યક્તિ મચ્છીમાર સમાજ ના લોકો ને ખાસ ટાર્ગેટ કરે છે
📲Get App