🔥 TRENDING காரைக்குடி புதிய பேருந்து நிலையத்தில்... आदर्श विद्या मंदिर, नाचना के विद्यार्थ... सूरजपुर: शिक्षिका और बेटे की निर्मम हत... टोंक के मेहंदवास में रात्रि भजन संध्या... बिहार के ऊर्जा मंत्री का कटाव निरीक्षण... ਫਰੀਦਕੋਟ ਤੋਂ ਵੱਡੀ ਖ਼ਬਰ : ਚੋਰੀ ਦਾ ਵਾਹਨ ਬ...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ઉનાઈ મંદિર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબે માતાજીની આરતી ઉતારી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 12 Oct 2026, 08:24 AM 👁 19
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉનાઈ મંદિર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબે માતાજીની આરતી ઉતારી

જગત જનની માઁ જગદંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે શ્રધ્ધાના ધામ એવા વાંસદા તાલુકાના ઉનાઈ મંદિર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબે માતાજીની આરતી ઉતારી અને ગરબા ની શરૂઆત કરાવી, સૌના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પાવન અવસરે સૌ માઈ ભક્તો અને ખેલૈયાઓને નવરાત્રી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઇ ગામ ખાતે આવેલ માં જગદંબાના દર્શન માત્ર થી કષ્ટો દૂર થઈ જાય છે તેમજ મંદિર પરિસરમાં ગરમ કુંડ પણ આવેલ છે , જેમા સ્નાન કરવાથી પાપો સાથે ચામડીના રોગો પણ દૂર થાય છે. જય માતાજી ના નાદ સાથે લોકો રાસ ગરબામાં મગ્ન થયા .
📲Get App