🔥 TRENDING पंचायत आम चुनाव 2026 मतदान दलों में न... Jharkhand High Court Orders Rs 20 Lakh... Jharkhand's Shikhar Mohan: 21-Year-Old... Jharkhand Court Rules Wife’s Cruelty T... Delhi Issues Traffic Advisory Amid Maj... BJP Minister Rajeev Chandrasekhar Caut...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડોદરામાં ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપીબે શખ્સોની અટકાયતમાફી માંગતો વીડિયો જાહેર

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 12 Oct 2026, 03:16 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાના છાણી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપીની ઘટના સામે આવી છે. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્ખોની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓનો માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો છે. ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપીના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App