🔥 TRENDING उदयपुर: नया खेड़ा गांव में 302 गैंग का... સુરતથી દિવાળીમાં વતન જવા રત્નકલાકારો અ... रानीगंज के खुदीबाबू दुर्गा मंदिर में म... बड़ौद के लाल माता मंदिर में नवरात्रि का... बिछियाटोला में 30वें नवरात्रि महोत्सव... કડોદરા ચાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આંકલાવ: મોટી સંખ્યાડ ગામે 'મેગા મેડિકલ-લીગલ કેમ્પ'નું સફળ આયોજન

✍️ Reporter: govindbhai padhiyar 🗓 11 Oct 2026, 10:52 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામ ખાતે રાજકીય અને સામાજિક આગેવાન નગીનભાઈ સોલંકીની પ્રેરણાથી આયોજિત મેગા મેડિકલ અને લીગલ ગાઈડન્સ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો.

આંકલાવ તાલુકાના કાંઠા વિસ્તારના અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાન નગીનભાઈ સોલંકીની પ્રેરણાદાયી સેવાકીય પહેલ અંતર્ગત આજે આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામની ભાગોળ ખાતે 'મેગા મેડિકલ અને લીગલ ગાઈડન્સ કેમ્પ'નું ભવ્ય સફળ આયોજન સંપન્ન થયું છે.

આજે સવારે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યાડ ગામ સહિત આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં મહિલાઓ, બાળકો, વડીલો અને ખેડૂતોએ લાભ લીધો હતો.

આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકોને આરોગ્ય અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો ઉમદા હેતુ સિદ્ધ થયો.
📲Get App