🔥 ट्रेंडिंग यूपी के 470 खिलाड़ियों को मिली सरकारी... 39 ਸਾਲ ਬਾਅਦ ਫ਼ਿਲਮ ''ਚ ਇਕੱਠੇ ਨਜ਼ਰ ਆਉਣਗੇ... *વનરક્ષક-વનપાલ કર્મચારીઓ એ કાળા કપડા પ... Mosquito spotted in local area बोकारो: ₹60 हजार की उधारी के मामले में... ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ઘુસવાથી ગ્રામજનો પરેશાન

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 11 अक्टू. 2026, 03:16 PM 👁 13
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રેલવે દ્વારા પાળો દૂર કરતા ગામમાં પાણી પ્રવેશી જવાથી લોકોના ઘરમાં પાણી ઘુસી જવાની સમસ્યા હતી

બ્રેકીંગ
અમરેલી- રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ઘુસવાથી ગ્રામજનો પરેશાન

રેલવે દ્વારા પાળો દૂર કરતા ગામમાં પાણી પ્રવેશી જવાથી લોકોના ઘરમાં પાણી ઘુસી જવાની સમસ્યા હતી

આમ આદમી પાર્ટી નેતા રાજુ સોલંકીની આગેવાનીમાં ગ્રામજનો રેલવે ટ્રેક ઉપર આવી જતા દોડધામ

ગુડ્સ ટ્રેન થોડીવાર રોકવી વિરોધ પ્રદશન કરી રોષ વ્યક્ત કર્યો

રેલવે પોલીસ પીપાવાવ મરીન પોલીસ દોડી આવી

ગ્રામજનોને સમજાવટ કરી રેલવે વિભાગ દ્વારા ખાત્રી આપતા હાલ પૂરતી મામલો શાંત પડ્યો
📲Get App