🔥 TRENDING Karna and Tara’s Search for Grandmothe... Jaggamamma Dismisses Gilli’s Win as ‘C... Yashas Counters Tandav’s Accusation Am... બનાસકાંઠા LCB દ્વારા રાજસ્થાનના બે કુખ... Bigg Boss Kannada 13 contestant Likhit... Minister Ramalinga Reddy Writes Letter...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*વનરક્ષક-વનપાલ કર્મચારીઓ એ કાળા કપડા પહેરી નોંધાવ્યો વિરોધ, ચિંતન શિબિર યોજાઈ

✍️ Reporter: Pravinkumar Manusinh Zala 🗓 11 Oct 2026, 04:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ, ગાંઘીનગર ના મહામંત્રી શ્રી કેપ્ટનસિંહ આર ઝાલા ના અઘ્યક્ષ સ્થાને જિલ્લા યુનિટ - સાબરકાંઠા દ્વારા આજ રોજ તા. 11-10-2026, રવિવાર ના રોજ ઈડર ખાતે વનરક્ષક - વનપાલ કેડર ની પડતર માંગણીઓ ને લઈ ને કાળા કપડા પહેરી વિરોધ દર્શાવી ચિંતન શિબિર નું આયોજન કરવામા આવ્યું હતુ
📲Get App