🔥 TRENDING తణుకు మండల ప్రజా పరిషత్: 1987లో ఏర్పాట... রাজ রিপেয়ারিং অ্যান্ড মোবাইল শোরুম গ্... IIIT Ranchi Student Found Dead in Host... Kerala Minister Bindhu Orders Action o... CISF officer Akshay Badola clinches se... Kerala CM Satheesan Says BJP Unlikely...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ ના સશક્તનારી સમૃદ્ધ સમાજ યોજના અંતર્ગત નો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 11 Oct 2026, 04:22 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારનો મહિલાઓ માટે અને સખી મંડળની બહેનો માટે એક અલગ નવો સુંદર પ્રયાસ

આજરોજ ભરૂચ બસ ડેપો માં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ ના અઘ્યક્ષ સ્થાને અને ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હાથે સશક્તનારી સમૃદ્ધ સમાજ યોજના અંતર્ગત નો કાર્યક્રમ ભરૂચ બસ ડેપોમાં રાખવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ ખાતે જાહેર સ્થળોએ સ્વ સહાય જૂથોની મહિલાઓ માટે સ્ટોલ દુકાનો ઉપલબ્ધ કરવામાં આવી ગુજરાત સરકારનો મહિલાઓ માટે અને સખી મંડળની બહેનો માટે એક અલગ નવો સુંદર પ્રયાસ છે કે જેના થકી સખી મંડળ ની મહિલાઓ આર્થિક પગભેર અને મજબૂત બને આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા સંગઠનના માજી પ્રમુખ મારુતિ શ્રી અટોદરિયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીરલભાઈ પટેલ માજી કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ માજી મહામંત્રી અને સામાજિક આગેવાન વિક્રમસિંહ રાજ ઉપસ્થિત રહ્યા હતા. રીપોટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App