🔥 TRENDING અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાડો બે બાઈકસ... বাগনানের মুগকল্যান বাবুর মাঠে মণ্ডপের... Fire Damages 22nd‑Floor Flat in Balewa... Man Arrested After 20 Years in ₹37 Lak... Three Arrested in Murder of Two App Ca... Hyderabad Man Stabs Married Woman to D...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા લવ જિહાદ થી સાવધાન ના પોસ્ટરો

✍️ Reporter: Parag Chauhan 🗓 11 Oct 2026, 11:26 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી દરમિયાન હિન્દૂ સંગઠનની મહિલા કાર્યકરો ગરબા આયોજનમાં રહી ગરબા સમયે થતી જિહાદી પ્રવૃત્તિ ઉપર રાખશે બાજ નજર!!

નવરાત્રી સમયે વિવિધ હિન્દૂ સંગઠનો થયા સક્રિય, અર્વાચીન ગરબા આયોજનમાં લવ જિહાદ જેવી ઘટના ન બને તેને લઈને લઇ સક્રિય

રાજકોટ ના રેસ કોર્સ રિંગ રોડ, નવા ૧૫૦ ફિટ રિંગ રોડ, કાલાવડ રોડ, વિરાણી ચોક, સામા કાંઠા વિસ્તાર સહિત ના વિસ્તારોમાં પોસ્ટર આવ્યા લગાડવામાં

રાજકોટ ના અલગ અલગ અર્વાચીન ગરબા આયોજન ની બહાર અને જાહેર ચોકમાં લાગ્યા પોસ્ટરો

રાજકોટ ની વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા પોસ્ટરો આવ્યા લગાડવામાં

અર્વાચીન ગરબા આયોજનમાં શિકાર બનતી યુવતી ને સાવધાન કરવા આયોજન સ્થળ ની બહાર લાગ્યા પોસ્ટરો
📲Get App