યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે આવેલી કારનો અકસ્માત, મહિલા અને યુવાનને ગંભીર ઈજાઓ
રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પર HP પેટ્રોલ પંપ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે ટુ-વ્હીલર પર સવાર મહિલા અને યુવાનને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચ્યાનું જાણવા મળ્યું છે.
અકસમાતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અકસમાતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા