🔥 TRENDING अररिया में कोसी स्नातक निर्वाचन 2026 क... Lakshman Mandir Lokpal Facility Closed... Schools Closed on Monday, Oct 12 2026:... Rain and Snow Lower Temperatures Acros... Cockroach movement leaders say fight j... நாளை கோயம்புத்தூர் மின்தடை — 12.10.202...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં નાના મૌવા રોડના બ્રિજ પર દાંડિયા જોવા ભીડ! અકસ્માત સર્જાય તો જવાબદારી કોની?

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 11 Oct 2026, 09:42 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના નાના મૌવા રોડ પર આવેલા બ્રિજ પર દાંડિયા રાસ જોવા માટે લોકોની ભીડ એકઠી થતાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજ જેવા સ્થળે લોકોની ભીડ એકઠી થાય અને વાહનવ્યવહાર પણ ચાલુ હોય, તો કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર સાવચેતીનાં પગલાં લેશે કે પછી અકસ્માતની રાહ જોશે?
📲Get App