🔥 TRENDING Death Toll in Recent Manipur Violence... Meghalaya CM Unveils Early Childhood D... Madhya Pradesh High Court Restores Bho... Spectators clash at Indore match, yout... Two Ghaziabad Youths Drown While Bathi... भागलपुर में शारदीय नवरात्र का शुभारंभ:...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવરાત્રી દશેરાના તહેવારો ટાણે ઘેર કાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે કુખાયત આરોપી ઝડપાયો જપ્ત કરેલો મુદ્દા

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 11 Oct 2026, 09:58 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવરાત્રી દશેરાના તહેવારો ટાણે ઘેર કાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે કુખાયત આરોપી ઝડપાયો જપ્ત કરેલો મુદ્દા માલ આરોપી પાસે હથિયાર અને વાહન સહિત કુલ

આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવરાત્રી દશેરાના તહેવારો ટાણે ઘેર કાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે કુખાયત આરોપી ઝડપાયો જપ્ત કરેલો મુદ્દા માલ આરોપી પાસે હથિયાર અને વાહન સહિત કુલ રૂપિયા 60.600નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છેઃ દેશી હાથની બનાવટની મશીન કટ મેગેટ સહિત પિસ્તોલ નગ 1 20.000/જીવતા કારતુસ (નગ 3)600 oppo કંપનીને android મોબાઈલ(1નંગ)20/000 એકટીવા બાઈક(1_GJ_ 23_DN_4229) કુલ કિંમત 60.600 કાર્યરીત ટીમ આં સફળ કામગીરી એલ. સી. બી. પી.આઈ.વી.ડી. ઝાલા પી.એસ .આઇ .આર. એમ. ચૌહાણ પી. એસ. આઇ. આઈ. જે. રાણા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી અગાઉ ગુનાહિત ઇતિહાસ પકડાયેલા આરોપી ઇલ્યાસ ઉર્ફે મચ્છી અબ્દુલહમીદ અબ્દુલરહીમ શેખ ઉંમર 41 રહે આનંદઅગાઉ પણ ગભીર પરકાર ગુનાઓમાં સંડોવિયા છે આનંદ પોલીસ સ્ટેશનમાં મારામારીમાં ગુણાઓ આનંદ પોલીસ સ્ટેશનમાં ખુન ના પયાસ (કલમ 300સહિત નો ગુનોતારીખ 11_10_2026 રવિવાર
📲Get App