🔥 TRENDING बिहार: शारदीय नवरात्र के पहले दिन तेलड... ਰੂਸ-ਯੂਕ੍ਰੇਨ ''ਚ ਹੋ ਗਿਆ ਐਨਰਜੀ ਸੀਜ਼ਫ਼ਾਇਰ... शिवपुरी: भौंती पुलिस ने 80 लीटर कच्ची... Chhattisgarh CM Praises Modi Governmen... Mohammed Shami claims four wickets on... સુરતમાં જલારામ નગર ખાતે માતાજીના ફોટા...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., જામનગરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 09:05 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., જામનગરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજા, જામનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનશ્રી જીતુભાઈ લાલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App