વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજ રોજ બસ ડેપો અંગે સ્થળ નિરીક્ષણ અને ચર્ચા કરી.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજ રોજ શીનોર ગામ નો બસ ડેપો હાલના બસ ડેપો ની નજીક રહે તેમજ શીનોર ગામના ઘંઘાકીય બજારો જળવાઈ રહે તેવા હેતુથી આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલ દ્વારા મામલતદાર ક્વાર્ટર વણઝારી ફળિયા ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
આ દરમિયાન શીનોર ગામ નો બસ ડેપો આ સ્થળ લાવવા અંગે સંબંધિત આગેવાનો સાથે ચર્ચા -વિચારણા કરવામાં આવી.જેમા કરજણના પૂર્વ મહામંત્રી વસંત ભાઈ રબારી , સહકારી આગેવાન વીકાસ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન શીનોર ગામ નો બસ ડેપો આ સ્થળ લાવવા અંગે સંબંધિત આગેવાનો સાથે ચર્ચા -વિચારણા કરવામાં આવી.જેમા કરજણના પૂર્વ મહામંત્રી વસંત ભાઈ રબારી , સહકારી આગેવાન વીકાસ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.