🔥 ट्रेंडिंग सीजेपी द्वारा 10 अक्टूबर को विरोध प्रद... पुलिस ने अभिजीत दिपके को दादी के अंतिम... महाराष्ट्र में दूध के नकलीपन से लड़ने... मुंबई में तापमान 35.6°C, अकौला‑अमरावती... बीजेपी के संगीत पात्रा ने राहुल गांधी... मिज़ोरम में 2027 जनगणना में शरणार्थियो...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડવી પૉલીસ સ્ટેશન ખાતે મોટરસાઈકલ ચોરી ગુનાના આરોપીને પકડી પાડી મોટર સાઈકલ રીકવર કરતી

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 10 अक्टू. 2026, 06:56 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંડવી પોલીસ સ્ટેશન ખાતે મોટરસાઇકલ ચોરી ગુનાના આરોપીને પકડી પાડી મોટર સાઇકલ રીકવર કરતી માંડવી પોલીસ.
પકડાયેલ આરોપી કિરણ કિર્તીભાઇ સથવારા ઉ.વ.૨૮ રહે.દાદાની ડેરી પાસે સથવારાવાસ| માંડવી-કચ્છ.રિકવર કરેલ મુદ્દામાલ હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા જેના રજી.નં. GJ-૧૨-HG-૪૭૭૧ જેની કિં.રૂ.૬૦,૦૦૦
📲Get App