🔥 TRENDING PM Modi thanks voters as BJP clinches... One killed in Tekanpur, Gwalior shooti... Maa Bagulamukhi Temple in Nalkheda to... નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સો અઠવાડ... 11 Civil Judges Promoted on Adhoc Basi... J&K Government to Draft New Media Poli...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નખત્રાણામાં દરરોજ સર્જાતી ટાફિકની સમસ્યામાં પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 10 Oct 2026, 05:22 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નખત્રાણામાં દરરોજ સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી માત્ર પોલીસની નથી. નાગરિક તરીકે આપણે પણ રસ્તા પર Wrong Parking ન કરીએ, વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરીએ અને અન્ય વાહનચાલકો માટે અવરોધ ન ઊભો કરીએ. વ્યવસિ્થત ટ્રાફિક અને સુરકિ્ષત રસ્તાઓ માટે પોલીસ સાથે નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
📲Get App