🔥 TRENDING વિજ પાવરના ધાંધીયા અમદાવાદ: વોર્ડ નં. 17માં વિકાસના કામો... दो तीन दुकानों की कोई अनुमति जेडीए द्व... शिव भक्तों ने 5 घंटे में 150 किमी की ड... ध्रुव राठी की हिरासत की खबर के बाद दिल... शिवराजपुर चौराहे पर गंदगी का अंबार, प्...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

દાહોદ શહેર માં અનિયમિત પાણી આપવા બાબતે પ્રેસ કોન્ફ્રાસન્સ રાખવામાં આવી

✍️ Reporter: Suresh Raghunath Kapadiya 🗓 10 Oct 2026, 03:08 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ દ્વારા મનમાની કરાતી હોવાના આક્ષેપો

કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા નગરપાલિકા ના પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ દ્વારા મનમાની કરાતી હોવાના આક્ષેપો કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યા
દાહોદ નગર પાલિકા માં કોગ્રેસ ના કાઉન્સિલરો દ્વારા દાહોદ શહેર માં અનિયમિત પાણી આપવા બાબતે પ્રેસ કોન્ફ્રાસન્સ રાખવામાં આવી
દાહોદ શહેર માં પાણી ની સમસ્યા ને લઈને કંઇ પણ કામ કરવાનું હોય તો પાલિકા ના સ્ટાફ ને પાણીપુવઠા ચેરમેન ને લેખિત આપવું પડે કે આ સમસ્યા છે
ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને પણ પોતાના વોર્ડ માં પાણી ની સમસ્યા ને લઈને કોઈ કામ ગિરી કરવી હોય તો પાણી પૂરવઠા ચેરમેન ની લીલીઝંડી મળે તોજ કામ થાય તેવા સીધા આક્ષેપો કોંગ્રેસ ના નગરસેવકો એ લગાવ્યા


બાઈટ માસૂમા ગરબાડાવાલા

બાઈટ
વ્રજ શાહ

રિપોર્ટર :- સુરેશ કાપડિયા
📲Get App