🔥 TRENDING समस्तीपुर में ओलावृष्टि से धान, मक्का... 108 Ambulance Drivers Stage Protest in... Kanak News Odisha launches 12NOON Head... Ticket price for Jailer 2 raised in An... Andhra Pradesh Chambers Applauds New G... Andhra Pradesh OKs Higher Ticket Price...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: નારણપુરા લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, કુખ્યાત આરોપી સન્ની ઉર્ફે ભૂરીયો ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:42 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેર એલ.સી.બી. ઝોન-૧ દ્વારા બાતમીના આધારે કુખ્યાત આરોપી સન્ની ઉર્ફે ભૂરીયો સુરેશભાઇ દંતાણીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી ગણતરીના દિવસોમાં જ નારણપુરા ચાર રસ્તા પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં LCB ને સફળતા મળી છે.

પોલીસે આરોપી પાસેથી રૂ. ૪૫,૫૪૦/- ની કિંમતનું સોનાનું હીરા જડિત પેન્ડન્ટ અને ગુનામાં વપરાયેલ એક્ટિવા વાહન કબ્જે કર્યું છે. આ ઝડતી કાર્યવાહીથી પોલીસને મોટી સફળતા મળી છે.

પકડાયેલ આરોપી સન્ની ઉર્ફે ભૂરીયોનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસમાં બહાર આવ્યો છે. તે અગાઉ હત્યાના પ્રયાસ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.
📲Get App