National
કોડીનાર કંટાળા રોડ પર અકસ્માત
કોડીનારના કંટાળા રોડ પર ગમખ્વાર અકસ્માત! ઈકો કારની ટક્કરે 2 ભેંસોનાં મોત, ચાલક ગંભીર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક કંટાળા-ચીડીવાવ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભેંસો સાથે ઈકો કાર અથડાતાં બે ભેંસોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ઈકો કારનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.