🔥 TRENDING રાજકોટના નાના મોવા રોડ પર 10 લાખની લૂં... Manuguru Reaches 37°C Amid Telangana's... Amandeep Johl Elected New Captain of D... Elephant herd attacks in Kuchinda, Odi... Three Odisha Government Employees Arre... BJP Yuva Morcha chief says BJD fields...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 09:01 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને અપાતી હૂંફસભર સુવિધાઓ નિહાળી હતી તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદઘાટન કર્યું હતું.
📲Get App