લુણાવાડા નગરમાં માર્ગ અકસ્માત ની ઘટના
લુણાવાડા નગર માંથી પસાર થતાં હાલોલ શામળાજી હાઇવે પર લીલાવતી હોસ્પિટલ પાસે એક eeco ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હોવાથી ઘટના સામે આવી છે રોડની સાઇડ પર ઊભા રહેલ ટ્રેક્ટરના ટ્રેલરના પાછળના ભાગે eeco કાર અથડાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો જેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની વધુ વિગતો તપાસ બાદ જાણવા મળશે