🔥 TRENDING સુરત મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્... સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.18 ક... कुलस्वामिनी ग्राफिक्सला उत्कृष्ट छपाईस... સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ... રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘... বাগনান স্বস্তিক সংঘের পূজার প্রস্তুতি...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઈ-ચલણના નામે થતા સાયબર ફ્રોડ અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું...

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 10:01 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈ-ચલણના નામે થતા સાયબર ફ્રોડ અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું...

‘વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે ગુજરાત પોસ્ટ વિભાગ અને ગુજરાત પોલીસ વચ્ચે ‘digiPost’ પહેલ અંતર્ગત હવે ટ્રાફિકના ઈ-ચલણ પોસ્ટમેન દ્વારા ઘરે પહોંચાડવા માટે વિશેષ MoU કરવામાં આવ્યા…

આ નવીન ‘Phygital’ (ફિજિટલ) મેઈલ સેવા થકી ઈ-ચલણ ડિજિટલ માધ્યમથી ઇન્ડિયા પોસ્ટને મળશે અને સ્થાનિક પોસ્ટમેન દ્વારા સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવશે. આ સાથે જ આગામી સમયમાં પોસ્ટ ઑફિસ ખાતેથી જ ચલણ ભરી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે...
📲Get App