🔥 ट्रेंडिंग Release date fixed for 'Ramayan' film,... Director Atlee calls Anant Ambani his... ഹൃദയതാളം' മലപ്പുറത്ത് ആരംഭിച്ചു. हरियाणा ने गुरुग्राम की 100 सड़कों के... दिल्ली की वायु गुणवत्ता में सितंबर में... Kushi Shiv and Ramika Shiv Launch New...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લાની સરકારી કુમાર છાત્રાલય ની અંદર ફૂડ પોઈઝનીંગ ના શંકાસ્પદ કેસ આવ્યા સામે

✍️ रिपोर्टर: Khant kantibhai nanabhai 🗓 09 अक्टू. 2026, 05:28 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર બ્રેકિંગ

મહીસાગર જિલ્લાની સરકારી કુમાર છાત્રાલય ની અંદર ફૂડ પોઈઝનીંગ ના શંકાસ્પદ કેસ આવ્યા સામે

ગત રાત્રે 108 મારફતે કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા

સોનેલા ખાતે નવીન બનેલ કુમાર છાત્રાલય મા ચાર બાળકોને શંકાસ્પદ ફૂડ પોઝિશનની ઝપેટમાં

(1) પૃથ્વીરાજ ગરાસીયા ઉમર 19 વષૅ
(2) રઘુવીર ભમાત ઉમર 19

(3) પ્રિતરાજ પણદા ઉમર 16

(4)કાર્તિક ડાભી ઉમર(21)

નાયબ નિયામક અનુસૂચિત કલ્યાણ કચેરી ના અધિકારી ઘટના વિશે જવાબ આપતા પહેલા ઓફિસ છોડી મીડિયા સામે પલાયન

આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા કુમાર છાત્રાલયના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

એક સાથે ચાર બાળકોને હોસ્પિટલમાં લાવ્યા તેના લીધે ફુડ પોઈઝનીંગના શંકાસ્પદ કેસ કહી શકાય

હાલ બાળકોની તબિયત સ્વસ્થ હાલત
📲Get App