🔥 TRENDING Delhi Metro Station Closed Amid BJP Pr... CISF Soldier Closes Delhi Metro Gate a... Rajasthan Sarpanch Candidate Promises... નવરાત્રિ પહેલા પાલોદ પોલીસ દ્વારા કાયદ... માંગરોળ નજીક બાઇકની ટાંકી તપાસતી વખતે... સુરત: દિલ્હીના વોટ ચોરી મુદ્દે પ્રદર્શ...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગનો સંવેદનશીલ નિર્ણય:

✍️ Reporter: Kamlesh Solanki 🗓 09 Oct 2026, 10:25 PM 👁 27
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગનો સંવેદનશીલ નિર્ણય:

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગનો સંવેદનશીલ નિર્ણય: મતદાનના બીજા દિવસે મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પરનો જ સમયગાળો ગણવા અંગે આયોગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર…

અગાઉ મોડી રાત્રે કે વહેલી પરોઢે રિસિવિંગ સેન્ટર પર કામગીરી પૂર્ણ કર્યા બાદ કર્મચારીઓને બીજા દિવસે મૂળ કચેરીએ હાજર થવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ આ નિર્ણયથી મતદાનના બીજા દિવસે કર્મચારી જો મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો પણ તે દિવસને 'ફરજ પરની હાજરી' ગણવામાં આવશે...
📲Get App