નવસારીના 'રાસલોક નવરાત્રી' મહોત્સવમાં પરંપરા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો,
यहाँ देखें:
📘 Facebook
નવસારીના 'રાસલોક નવરાત્રી' મહોત્સવમાં પરંપરા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો,
નવસારીના 'રાસલોક નવરાત્રી' મહોત્સવમાં પરંપરા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં ગરબાના તાલે ઝૂમતો એક વિશેષ રોબોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આયોજક હર્ષલ મિસ્ત્રી અને મુખ્ય પ્રતિનિધિ બિનલ બારોટના જણાવ્યા મુજબ, આ અનોખા પ્રયોગનો મુખ્ય હેતુ આજની યુવાપેઢીને ટેકનોલોજી સાથે જોડવાનો અને તેનો સાચો પરિચય કરાવવાનો હતો. આ નવતર પહેલથી ગુજરાતના રમતવીરો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમે ભવિષ્યની ડિજિટલ ટેકનોલોજીની અસીમ સંભાવનાઓની એક ઝાંખી કરાવી હતી.