🔥 ट्रेंडिंग বাগনান স্বস্তিক সংঘের পূজার প্রস্তুতি... असम कैबिनेट ने पीएम नरेंद्र मोदी को 25... बीजेपी ने नागाon में ऐतिहासिक जीत हासि... अलवर में सीजेपी नेता पर पुलिस कार्रवाई... જાફરાબાદ સરકારી હોસ્પિટલ JOSH ટીમ લોન્... नाना पाटेकर ने किसानों के लिए किया महत...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના વદાણી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 09 अक्टू. 2026, 09:11 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના વદાણી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો: SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત રેઈડ
​૧૦ પાસ શખ્સ દવાખાનું ખોલી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો, વાગડોદ પોલીસ મથકે ગુનો દાખલ
પાટણ તાલુકાના સરસ્વતી તાલુકા હેઠળ આવતા વદાણી (લક્ષ્મીપુરા) ગામમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદે દવાખાનું ચલાવતા એક શખ્સને SOG પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો જપ્ત કરી વાગડોદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
📲Get App