🔥 TRENDING કરનાળી કુબેર ભંડારી મંદિર પર અમાસ ના દ... बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... अलावलपुर की बेटी ने 'मिसेज बिहार 2026'... સુરતમાં મેટ્રો કામગીરીને કારણે 12 ઓક્ટ... માળિયા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત:... સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલો...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બીલીમોરામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Kamlesh Solanki 🗓 09 Oct 2026, 09:02 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બીલીમોરામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

શેઠ એન. સી. એમ. કન્યા વિદ્યાલય બીલીમોરામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

શહેરની નામાંકિત સંસ્થા શેઠ એન.સી.એમ. કે.વી. અને શ્રીમતી જી. એન. એમ. રો.હા.સે.સ્કૂલ બીલીમોરામાં સરકારશ્રીની *સરસ્વતી સાયકલ સહાય યોજના* અંતર્ગત બક્ષીપંચની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી.
બીલીમોરા નગરપાલિકાના શાળા સમિતિ ના ચેરમેન શ્રીમતી અનુપમાબેન સંજયભાઈ પરમારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને ખૂબ મહેનત કરી સુંદર કારકિર્દીનું ઘડતર કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના ઈ. ચા. આચાર્ય શ્રીમતી રેખાબેન એ. પટેલે સૌને શુભેચ્છા પાઠવી હતી.
📲Get App