🔥 TRENDING बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... अलावलपुर की बेटी ने 'मिसेज बिहार 2026'... સુરતમાં મેટ્રો કામગીરીને કારણે 12 ઓક્ટ... માળિયા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત:... સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલો... સુરત મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંગણવાડી કેન્દ્રોનાં ખાતમુહૂર્ત કર્યા.

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 10:05 PM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ખાંભા તાલુકાના ગોરાણા અને કાતરપરા ગામ ખાતે નાના ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી કેન્દ્રોનાં ખાતમુહૂર્ત કર્યા.

આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોને પાયાના શિક્ષણ, પોષણ અને સંસ્કારની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને ગામડાંઓનો વિકાસ એ જ અમારી પ્રાથમિકતા.
📲Get App