નવરાત્રી ના પર્વ હોય બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ
બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ!
નવસારી D.y SP રાય સાહેબની જરૂરી સૂચના નવસારી નવરાત્રીમાં દરેક બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ! 👮♀️🚁 અવાવરુ સ્થળો પર ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત દેખરેખ રાખી, સુરક્ષિત નવરાત્રી માટે નવસારી પોલીસ પ્રતિબદ્ધ છે.