🔥 TRENDING Government to Unveil AI Policy at Upco... Kejriwal says voting for Congress aids... Devi urges teaching boys respect to cu... India defends satellite internet licen... Women Take Center Stage in Manipur’s T... Cold snap hits Punjab as temperature f...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

✍️ Reporter: Pankaj Pandit 🗓 09 Oct 2026, 07:40 AM 👁 133
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

પોલીસ સ્ટેશનથી માત્ર 100 ફૂટ દૂર આગનો બનાવ

ઝાલોદના બાંસવાડા રોડ પર અંબિકા નગર પાસે સર્વોદય સોસાયટી નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

08 ઓક્ટોબરની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતા અફરાતફરી

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ઝાલોદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આગ વધુ વિકરાળ બનતા દાહોદથી પણ ફાયરબ્રિગેડ બોલાવાયું

અંદાજે 6 જેટલા પાણીના બંબા દ્વારા આગ પર સતત પાણીનો મારો

લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થયો હોવાની માહિતી

પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા

આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં

આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ, તપાસ શરૂ
📲Get App