🔥 ट्रेंडिंग રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘... বাগনান স্বস্তিক সংঘের পূজার প্রস্তুতি... असम कैबिनेट ने पीएम नरेंद्र मोदी को 25... बीजेपी ने नागाon में ऐतिहासिक जीत हासि... अलवर में सीजेपी नेता पर पुलिस कार्रवाई... જાફરાબાદ સરકારી હોસ્પિટલ JOSH ટીમ લોન્...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિયોદર પાસે અકસ્માત

✍️ रिपोर्टर: Naresh Thakor 🗓 09 अक्टू. 2026, 09:18 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિયોદર તાલુકાના ખાણોદર ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિ્ત ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો પાલડી અને ભેસાણા ગામના રહેવાસી છે. જેમાં ભેસાણા ગામના પટેલ અજમલભાઈ અને પાલડી ગામના ભરતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. આ અકસ્માત દિયોદર-જેતડા હાઈવે પર બન્યો હતો.
📲Get App