🔥 TRENDING સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.18 ક... कुलस्वामिनी ग्राफिक्सला उत्कृष्ट छपाईस... સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ... રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘... বাগনান স্বস্তিক সংঘের পূজার প্রস্তুতি... Assam Cabinet thanks PM Narendra Modi...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિયોદર પાસે અકસ્માત

✍️ Reporter: Naresh Thakor 🗓 09 Oct 2026, 09:18 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિયોદર તાલુકાના ખાણોદર ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિ્ત ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો પાલડી અને ભેસાણા ગામના રહેવાસી છે. જેમાં ભેસાણા ગામના પટેલ અજમલભાઈ અને પાલડી ગામના ભરતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. આ અકસ્માત દિયોદર-જેતડા હાઈવે પર બન્યો હતો.
📲Get App