🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर में तेज़ हवाएँ और तूफ़ान... सिंधु के दो युवा गैंडरबल ट्रेक में गुम... डोंबिवली‑दिवा विधायक ने रेल प्रशासन से... Newborn Baby Opens Zerodha Account at... Silent Tandav Ram at Gannavi Counter देवेश कुमार ने आरम्भ किया नया बीजेपी म...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાળો દિવસ માનવવા માં આવ્યો

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 09 अक्टू. 2026, 03:10 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વોટ ચોરીના મુદ્દે લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજને દબાવવાના પ્રયાસોના વિરોધમાં, દિલ્હીમાં શ્રી રાહુલ ગાંધીજી , પ્રિયંકા ગાંધીજી સહિત કોંગ્રેસના નેતાઓ સાથે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂકના વિરોધમાં આજે તા. 8 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો.
📲Get App