🔥 TRENDING Yashas Responds to Allegations in Bigg... ‘ਕੁਰਸੀ ਤੋਂ ਕੁਰਸੀ ਤੱਕ’ ਕਿਤਾਬ ਡਿਪਟੀ ਕਮਿਸ... जालौन में साइबर जागरूकता अभियान, विद्य... Rajinikanth's Jailer-2 action sequence... डॉक्टर वीणा सिंह को बिहार झारखंड प्लास... માંગરોળ ડી.વાઈ.એસ.પી.દિનેશ કોડિયાતરની...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાલપુરમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ નાગરિકો સાથે કર્યો સંવાદ, પ્રશ્નોના ઉકેલ માટે કરી પહેલ

✍️ Reporter: Kanjariya Rakesh 🗓 09 Oct 2026, 03:43 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાલપુરમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ નાગરિકો સાથે કર્યો સંવાદ, પ્રશ્નોના ઉકેલ માટે કરી પહેલ

લાલપુર ખાતે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લોકો સાથે મુલાકાત કરીને તેમની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ જાણી હતી. નાગરિકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે તેઓ દર ગુરુવારે પોતાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી લોકોની વાત સાંભળશે અને પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી પ્રયાસો કરશે.
📲Get App